સલામ / ભુખ્યાને ભોજન પહોંચાડવા સુરતના બે યુવાનોએ 72 કલાકમાં આ ગજબ વેબસાઈટ તૈયાર કરી

Surat IT company initiates dal roti app to help provide food to  less privileged people during covid 19 lockdown

કોરોના મહામારી સામે લડવા સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ સર્જાય છે. જો કે આ લોકડાઉને કેટલાય જરૂરિયાતમંદોનું રોટલો પણ છીનવી લીધો છે. જો કે આ સાથે લોકડાઉનની સ્થિતિમાં જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરવા અનેક લોકો અને સંસ્થાઓ આગળ આવી છે. ત્યારે વાત કરીએ સુરતની એક એવી સંસ્થાની જે ઓનલાઈન મદદ કરી રહી છે. આ એપની મદદથી જો તમને અન્ન દાન કરવું હોય પણ તમને બહાર નીકળવામાં સંક્રમણનો ભય લાગતો હોય તો તમે ઘરે બેઠા તમે બનાવેલું ભોજન દાન કરી શકો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ