VIDEO / સુરતમાં TRB જવાનોનો આતંક: જુઓ ટ્રાફિક મેનેજમેન્ટની જગ્યાએ વાહન ચાલકો પાસે વસૂલે છે રૂપિયા

surat Instead of traffic management trb jawan charged penalty people

સુરતમાં TRB જવાનો દ્વારા વાહન ચાલકો પાસેથી દાદાગીરી કરીને રૂપિયા વસૂલતા જવાનોનો વીડિયો વાયરલ થયો છે. અગાઉ પમ આઆવા વીડિયો આવી ચૂક્યા છે અને કાર્વાહી પણ કરવામાં આવી છે ત્યારે હવે આ જવાનોને પણ દંડ આપવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ