નિવેદન / સુરત ઇંજેકશન કૌભાંડ મામલોઃ ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરે કહ્યું, તમામ સામે ફોજદારી કેસ થશે દાખલ

Surat injection scam food and drugs commissioner

ગુજરાતમાં કોરોનાના મહામારીના પ્રકોપ વચ્ચે સુરત શહેરમાં કોરોનાના સારવારના ઇંજેકશનનું કૌભાંડ બહાર આવ્યું છે. કોરોનાના દર્દીઓને આપવામાં આવતા ઇંજેકશનનો પર્દાફાશ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ. જી. કોશિયાએ પત્રકાર પરિષદ યોજી આ અંગેની માહિતી આપી હતી. જેમાં જણાવાયું કે કોરોના દર્દીના સારવાર માટે વપરાતું ઇંજેકશન 40 હજારની કિંમતનું છે. જે 50 હજારમાં ખરીદવામાં આવ્યું અને 57 હજારમાં વેચી દેવામાં આવ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ