અકસ્માત / સુરતમાં હીટ એન્ડ રનની ઘટનાઃ કારે બાઈક સવારને મારી ટક્કર, ઘટના CCTVમાં કેદ

Surat hit and run case accident caught in CCTV

ગુજરાતમાં હીટ એન્ડ રનની ઘટનાની હવે નવાઈ નથી રહી. અકસ્માતમાં 80 ટકા વાહન ચાલકો અકસ્માત બાદ ફરાર થઈ જતા હોય છે અથવા તો નાસી જતા હોય છે ત્યારે ગઈકાલે સાંજે સુરતમાં વધુ એક હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ સમગ્ર દુર્ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેના CCTV ફુટેજ સામે આવતા ચકચાર મચી ગઈ હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ