અકસ્માત / સુરત નજીક કેમિકલ ટેન્કરની પાછળ વાહન ટકરાયું, કેમિકલ લીકેજ થતા હાઇવે પર સર્જાઇ અફરાતફરી

surat highway chemical tanker accident

ગુજરાતમાં હાલ પડી રહેલા સાર્વત્રિક વરસાદી વચ્ચે ગઇકાલે સુરત નેશનલ હાઇવે પર કેમિકલ ટેન્કરનો અકસ્માત સર્જાયો હતો. જો કે અકસ્માત બાદ કેમિકલ ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થતાં હાઇ વે પર થોડીવાર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તીવ્ર કેમકિલના લીધે વાહનચાલકોની આંખોમાં બળતરા થઇ હતી. 

બ્રેકિંગ ન્યૂઝ