સુરત / ભારે વરસાદને પગલે નવી સિવિલમાં ભરાયા પાણી

Surat heavy rains, new civil hospital filled water

રાજ્યમાં વિરામ બાદ મેઘરાજાએ ફરી રી-એન્ટ્રી કરી છે. સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો છે. તો સુરતમાં શનિવારે રાત દરમિયાન વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ