શ્રીકાર વર્ષા / સુરતમાં મેઘતાંડવના પગલે પુરનું સંકટઃ નદીના પાણી સોસાયટીમાં ફરી વળ્યાં

surat heavy rain river water in house

ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય થવાના પગલે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેને લઇને રાજ્યમાં સૌરાષ્ટ્ર અને  દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. સુરતમાં ભારે વરસાદના પગલે નદીના પાણી સોસાયટીમાં ફરી વળ્યાં છે. હાલમં સુરત શહેરમાં મેઘતાંડવના પગલે પુરનું સંકટ જોવા મળી રહ્યું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x