મુશ્કેલી / સુરત શહેરમાં ફરી ખાડીપૂરની દહેશત, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

surat heavy rain khadi poor alert

ગુજરાતમાં હાલ મેઘો મહેરબાન જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરમાં ફરી ખાડીપુરની દહેશત જોવા મળી રહી છે. મીઠીખાડીનું જળસ્તર વધતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. તો બીજી તરફ જિલ્લાની કીમ નદીનું જળસ્તર વધ્યું છે. જેને લઇને માંગરોળની આસપાસના 20 ગામને અલર્ટ કરાયાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ