નુકસાન / સુરતમાં ભારે વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં, ખેતીના પાકને 100 કરોડ જેટલા નુકસાનનો અંદાજ

Surat heavy rain farmer problem

ગુજરાતમાં હાલ છેલ્લા ઘણા દિવસોથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં મેઘકહેર જોવા મળી હોય તેમ જોવા મળી રહ્યું છે. સુરતમાં છેલ્લા એક સપ્તાહમાં પડેલા ભારે વરસાદના પગલે ડાંગરના પાકમાં નુકસાન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ