વિવાદાસ્પદ / ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની રેલીને મંજૂરી બાદ, હાર્દિક પટેલે પણ રેલી માટે મંજૂરી માંગી

surat hardik patel rally permission demand after bjp president c r patil rally

હાલ મહમારીમાં કોંગ્રેસ અને ભાજપને રાજનૈતિક ઉજવણીઓની ખેવના થાય છે એવી એક ચર્ચા ઉઠી રહી છે ત્યારે આજે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ભવ્ય સ્વાગત રેલી બાદ કોંગ્રેસના હાર્દિક પટેલે પણ રેલીની પરવાનગી માંગી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ