માનવ સાંકળ / સુરતના ગુરુકુલના 640 વિદ્યાર્થીઓએ તિરંગા સાથે રાખડી બનાવી કરી અનોખી ઉજવણી

Surat Gurukul students made Rakhi Tiranga

રાક્ષબંધન અને સ્વાતંત્રતા દિવસ 15મી ઓગસ્ટના રોજ છે. ત્યારે સુરતમાં તહેવારને લઇને બજારોમાં ખરીદી શરૂ થઇ ગઇ છે. બીજી બાજુ શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ