VIDEO / ગુજરાત પોલીસની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ: આવ્યો વરવો ચહેરો સામે

surat Gujarat Police video viral

સુરતમાં ફરી એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ગુજરાત પોલીસની વરવી વાસ્તવીકતા સામે આવી છે. લારી ગલ્લા વાળાઓ પાસે દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે જો કે VTV આ વીડિયોનું સમર્થન કરતું નથી.

બ્રેકિંગ ન્યૂઝ