VIDEO / સુરતમાં નેશનલ હાઈવેના હાલ બેહાલ, ખાડાઓનું પૂજન કરી કરાયો અનોખો વિરોધ

surat gujarat jan adhikar manch national highway khada poojan

ગુજરાત જન અધિકાર મંચના યુવાનો દ્વારા નેશનલ હાઇવે નવતર પ્રયાસ સાથે વિરોધ કરાયો હતો. નેશનલ હાઇવે પર ખાડા પૂંજન કરી વિરોધ દર્શાવ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ