લાલ 'નિ'શાન

OMG / સુરતમાં લગ્ન હતા અને વરના પિતા કન્યાની માતાને લઈને ફરાર થઈ ગયા, પછી જુઓ શું થયું?

surat groom's father and brides mother revive love and elope

લગ્નની મોસમ જામી છે. ત્યારે સુરતમાં એક યુવક યુવતીનાં પણ લગ્ન નક્કી થયાં હતાં. જે ફેબ્રુઆરીમાં થવાનાં હતાં. બન્ને એક બીજા સાથે લગ્નગ્રંથીથી જોડાય એ પહેલા ભાઈ-બહેનનાં સંબંધમાં બંધાઈ ગયાં. આવી અજીબો ગરીબ ઘટનાએ લોકોમાં ચર્ચા જગાવી છે એવું તો શું બન્યુ હતું પતિ-પત્નીની જગ્યાએ ભાઈ બહેન કેમ બન્યા?

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ