સુરત / ગ્રીષ્મા હત્યા કેસમાં મોટા સમાચાર: ફરી ટળી ગઈ સજાની સુનાવણી, જાણો હવે ક્યારે આવશે ચુકાદો

Surat Grishma murder case hearing postponed

ગ્રીષ્મા હત્યા કેસમાં દોષિત જાહેર થયેલા ફેનિલની સજાની સુનાવણી ટળી. સરકારી વકીલ હાજર ન હોવાથી ટળી સુનાવણી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ