સુરત / મોડલિંગના ગ્લેમરસના સપનાં જોતી દીકરીઓ માટે આંખ ખોલનારો કિસ્સો

surat glamour daughter gangrape police case

મોડલિંગના ગ્લેમરસ વર્લ્ડના સપના જોતી દીકરીઓ માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. મોડલ બનવા ઘરેથી ભાગી ગયેલી સુરતના લિંબાયત વિસ્તારની ઘોરણ-8માં અભ્યાસ કરતી કિશોરી ગેંગરેપનો ભોગ બની હોવાનું સામે આવ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ