કચરામાં કૌભાંડ! / સુરતઃ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં વજન વધારવાના કારસાનો થયો પર્દાફાશ

Surat garbej scam door to door collection

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના સુરત શહેરમાં ડોર ટૂ ડોર ગાર્બેજ કલેકશનમાં કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં ગાર્બેજ કલેકશનમાં વજન વધારાવા માટે માટી ભરાઇ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. આમ કરોડો રૂપિયાનો ઇજારો મેળવનાર JTC એજન્સી દ્વારા આ કરતૂત કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ