ધર્મની આડમાં ધતિંગ / સુરતમાં ગણેશોત્સવમાં યુવાનો દારૂ પીને બોટલ લઇ નાચ્યા, વીડિયો વાયરલ

Surat Ganeshotsav Youth drink Alcohol and dance Video viral

સુરતમાં ગણેશોત્સવમાં ધર્મની આડમાં ધતિંગ થઇ રહ્યા છે. ગણેશોત્સવ દરમિયાન દારૂની રેલમછેલ થઇ હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કેટલાક શખ્સો દારૂ પીને ધતિંગ કરતા જોવા મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ