બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:50 PM, 10 September 2024
બે દિવસ અગાઉ સુરતના સૈયદપુરા ગણેશ પંડાલમાં રાત્રીના સમયે પથ્થરમારાની ઘટના ઘટી હતી. જેમાં પોલીસે ઝડપી કામગીરી કરીને સવાર થતા પહેલા લોકોને ઝડપી પાડ્યા હતા. ત્યારે આ ઘટનામાં બચાવ પક્ષના વકીલનું નિવેદન સામે આવ્યુ છે.
ADVERTISEMENT
ગણેશ પંડાલમાં પથ્થરમારો થવાના મામલોમાં બચાવ પક્ષના એડવોકેટ જાવેદ મુલતાનીએ જણાવ્યુ હતુ કે પોલીસ દ્વારા તમામ નિર્દોષ લોકોને પકડવામાં આવ્યા છે. તથા ઘટના સ્થળની આસપાસના એપાર્ટમેન્ટોમાં ઘુસી ઘૂસીને લોકોને પકડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
વધુ વાંચો : હરિયાણા ચૂંટણી માટે ભાજપે જાહેર કરી બીજી યાદી, જાણો વિનેશ ફોગટની સામે કોણ મેદાને
આ તમામ 27માં આરોપીનું નામ પોલીસે ફરિયાદમાં દાખલ કર્યું જ નથી અને તમામ લોકોને ઘરની અંદરથી જ ઓળખીને પકડવામાં આવ્યા છે. ત્યારે એફઆઇઆરમાં હથિયારો બાબતે પોલીસ દ્વારા કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો જ નથી. અને પોલીસ દ્વારા આ બાબતે નિર્દોષ લોકોને પકડવામાં આવ્યા છે તેમ વકીલે જણાવ્યુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ખાડાઓનું સામ્રાજ્ય / વરસાદે તો વિરામ લઇ લીધો, છતાંય ગુજરાતના 95 રસ્તાઓ હજુ બંધ હાલતમાં, જનતા ત્રાહિમામ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.