સિદ્ધિ / બેટી બચાવો બેટી પઢાવોનું સુત્ર સાર્થક, બની નેવીમાં પસંદ પામનાર સુરતની પ્રથમ મહિલા

Surat first girl Ayushi desai selected in the Navy

આયુષી દેસાઈ ભારતીય નેવીમાં નેવલ આર્કિટેક્ચરમાં આસિસ્ટન્ટ લેફટન્ટ તરીકે નિમણૂંક પામી છે અને હવે તે ટૂંક સમયમાંજ ઔપચારિક વિધિ સંપન્ન કરીને નેવીમાં પોતાનું  સ્થાન સંભાળી લેનાર છે. મધ્યપ્રદેશના ભોપાલ ખાતે લેવામાં આવેલી નેવીની પરીક્ષાામાં સમગ્ર ભારતમાંથી 800 જેટલા ઉમેદવારો આવ્યા હતા. આ ઉમેદવારો પૈકી 5 ઉમેદવારો ફાઇનલ કરવામાં આવ્યાં. જેમાંથી એક હતી આયુષી દેસાઈ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ