ગોળીબાર / સુરતમાં ધોળે દિવસે ફાયરિંગ કરી લૂંટ ચલાવી ફરાર થઈ જનાર 2ની ધરપકડ

surat firing on jewellers accused arrested by Gujarat Police from amreli

સુરતના વરાછા વિસ્તારમાં અમર જવેલર્સમાં ચાર દિવસ પહેલા થયેલી ફાયરિંગમાં પોલીસ વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે અમરેલીમાંથી વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. ચાર દિવસ પહેવા ત્રણ  શખ્સો જવેલરીની દુકાનમાં જમીન પ્રકરણમાં ધમકી આપ્યા બાદ ફાયરિંગ કરીને ફરાર થયા હતા. આ ત્રણેય શખ્સો દુકાનના CCTVમાં કેદ થયા હતા. CCTVના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં એક આરોપી વિજય કરપાડાની ધરપકડ કરી હતી. વિજયની પુછપરછ કરતા અન્ય બે શખ્સો અમરેલીમાં હોવાની પોલીસને જાણ થઈ. પોલીસની એક ટીમે અમરેલીમાં જઈને બે શખ્સોની ધરપકડ કરી છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ