લાલ 'નિ'શાન

સુરત અગ્નિકાંડ / એ કરુણાંતિકા વીસરાતાં લાગશે વર્ષો, જવાબદારો સામે લેવાશે પગલાં?

Surat Fire Tragedy: Will take action against the respondents ...?

સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં આગથી સર્જાયેલી કરુણાંતિકા એમ નજીકના ભવિષ્યમાં  લોકમાનસમાંથી ભૂંસાઈ શકે તેમ નથી. આ કરુણાંતિકાએ  જ્યાં તમામ દેશવાસીઓના હૈયા હચમચાવી નાખ્યા છે તો બીજી તરફ આ આગે તંત્રને પણ સજાગ થવા ચેતવી દીધી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ