ભ્રષ્ટાચારની ગંધ / સુરત અગ્નિકાંડનાં ત્રણ આરોપી અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરી લાખોની મિલકત વસાવીઃ ACB

Surat fire tragedy three officers disproportionate property

સુરતમાં 24 મે, 2019નાં દિવસે સરથાણ વિસ્તારમાં ઘટેલી તક્ષશિલા કાંડમાં 22 જેટલાં માસૂમ વિદ્યાર્થીઓનાં મોત નિપજ્યાં હતાં. જો કે આ ઘટના બાદ કોર્પોરેશન અને ફાયરબ્રિગેડનાં અધિકારીઓ વિરૂદ્ધ અનેક પ્રશ્નો પણ ઉઠ્યાં હતાં. જો કે આ ઘટના સંદર્ભે આ ત્રણ અધિકારીઓ વિરૂદ્ધ ACBએ તપાસ હાથ ધરતા કાયદેસરની આવક કરતા અપ્રમાણસર મિલકત મળી આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ