તક્ષશિલા અગ્નિકાંડ / દોઢ મહિના બાદ બિલ્ડર પોલીસ સ્ટેશનમાં થયો હાજર

Surat Fire Present at the Builder Police Station

સુરતમાં સરથાણામાં તક્ષશિલા અગ્નિકાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ થઈ છે. અગ્નિકાંડના દોઢ મહિના બાદ આરોપી બિલ્ડર સવજી પાઘડાળ પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ