દૂર્ઘટના / સુરતમાં રઘુવીર ટેક્ષટાઈલ માર્કેટ લાગેલી આગનું અત્યાર સુધીનું અપડેટ જાણો

surat fire in Raghuvir textile market live update

સુરતના રઘુવીર સિલિયમ માર્કેટમાં રાતે 3 વાગે ભીષણ આગ લાગી હતી જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ છે. આગમાં અત્યાર સુધીમાં કરોડોનું નુકસાન થઈ ચુક્યુ છે અને 100થી વધુ દુકાનો આગની ચપેટમાં આવી ચુકી છે આ તમામમાં દુકાનોમાં કાપડ ભરેલું છે. 15 દિવસ પહેલા પણ અહીં જ આગ લાગી હતી.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ