દૂર્ઘટના / સુરતમાં આગ: BRTS બસ સ્ટોપ ભડભડ સળગી ઉઠ્યુ, સદનસીબે કોઈ જાનહાની નથી થઈ

surat fire in brts bus stop pandesara stop

સુરતમાં BRTS બસ સ્ટોપમાં ભયાનંક આગ લાગી હતી ત્યારે કોઈ જાનહાની નથી થઈ પરંતુ ત્યાં હાડર TRB જવાનનો આગને ઓલવવાનો પ્રશંસનિય પ્રયાસની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જો કે ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે.

બ્રેકિંગ ન્યૂઝ