સપાટો / ફાયર સેફ્ટીને લઈ સુરત ફાયર વિભાગે કરી 1000થી વધુ દુકાનો સીલ

Surat-Fire-department-seals-1000-shops-sealed-fire-safety

અમદાવાદમાં બાળકોની હોસ્પિટલમાં આગની ઘટના બાદ સુરત ફાયર વિભાગે તમામ ઝોનમાં સપાટો બોલાવ્યો છે. સુરત ફાયર સેફ્ટીને લઇ દુકાનો સીલ કરી દેવાઇ છે. ફાયર વિભાગે 1000થી વધુ દુકાની સીલ કરી દીધી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ