અગ્નિકાંડ / 'અમારી ટીમ 5 મિનિટમાં પહોંચી હતી' ફાયર વિભાગએ સોંપ્યો SMC કમિશ્નરને રિપોર્ટ

Surat Fire Department Report SMC Commissioner surat tution class fire

સુરતના તક્ષશિલા આર્કેડના ટ્યૂશન ક્લાસમાં લાગેલી આગમાં 20થી વધુના મોત થયા હતા. જેને લઇને સમગ્ર રાજ્ય અને દેશમાં ચકચાર મચી જવા પામી હતી. હવે આ મામલે તપાસ ચાલી રહી છે. ત્યારે સુરત ફાયર વિભાગ દ્વારા પોતાનો તપાસ રિપોર્ટ SMCને સોંપવામાં આવ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ