સુરત / અગ્નિકાંડ મામલે DGVCLના રિપોર્ટ પર પોલીસ લેશે અભિપ્રાય

Surat Fire case DGVCL Report Police Will take Opinion

સુરતના સરથાણાના તક્ષશિલા અગ્નિકાંડ મામલે ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે DGVCLના અધિકારીઓ દ્વારા 400 પેજનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ