ફરિયાદ / સુરતમાં જગતનો તાત પરેશાન પણ તંત્રના પેટનું પાણીય હલતુ નથી, દર વષે થાય છે 3થી 5 કરોડનું નુકસાન

Surat farmers complain about sewage water in his farm because of that he had 3 to 5 crore loss

સુરતમાં ખેડૂતો ત્રસ્ત બન્યા છે ત્યારે ખેતરના પાણીની નિકાલ ન થતા અને ગટરના પાણી ભરાવાને કારણે 300 વીઘાના ખેતરમાં ડાંગરનો પાક ન કરવાનો વસવસો ખેડૂતને ભારો ભાર છે. તંત્ર દ્વારા ખેડૂતોની સરકાર હોવાની ખાલી વાતો જ છે જ્યારે આવા કિસ્સા ખરેખર તંત્રની પોલ ખોલે છે. 

બ્રેકિંગ ન્યૂઝ