કોરોના વાયરસ / જૂનાગઢથી સુરત પરત આવેલા પરિવારને હાથ પર સિક્કા મારીને કર્યા ક્વોરન્ટાઇન અને થયું આવું

Surat Family skin Infection quarantine stamp coronavirus gujarat

સુરતના એક પરિવારને ક્વોરન્ટાઈનમાં રહ્યા બાદ કડવો અનુભવ થયો છે. કોરોના વાયરસના કારણે આ પરિવાર જૂનાગઢથી સુરત પરત ફર્યો હતો. ક્વોરન્ટાઈન સિક્કો માથાનો દુખાવો બન્યો છે. સુરત આવેલા આ પરિવારના સભ્યોના હાથમાં સિક્કા મારવામાં આવ્યા હતા. જેના કારણે હાથમાં ઈન્ફેક્શન થયું છે. મહિલા, પુરુષ અને બાળકીની ચામડી પર ચાઠા પડી ગયા છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ