ખુલાસો / જો જો તમે ચેતી જજો: સુરત ડુમ્મસમાં લુંટ વીથ મર્ડર કેસમાં પાડોશીની જ મુખ્ય ભૂમિકા

surat dumas loont with murder case

સુરત શહેરના ડુમસ વિસ્તારમાં આવેલા કાંદી ફળિયામાં થોડા દિવસો પહેલા લૂંટ વીથ મર્ડરની ઘટના સામે આવી હતી. ઘટના બનતાની સાથે પોલીસની ટીમ દ્વારા ડુમસ અને શહેરના વિવિધ સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ