લો બોલો! / ગાંવ વાલો......સુરતમાં યુવકે કરી શોલે વાળી, ટલ્લી થઈને ચઢી ગયો મોબાઈલ ટાવર પર અને જાણો પછી થયુ શું?

Surat drunk man climb on mobile tower and create drama

સુરતમાં એક યુવાને ગામ ગાંડુ કર્યુ હતું. શોલેના વીરુની જેમ ફૂલ દારૂ પીને મોબાઈલ ટાવર ઉપર ચઢી ગયો હતો.  શોલે ફિલ્મમાં જેમ ધર્મેન્દ્ર દારૂ પીને પાણીની ટાંકી ઉપર ચઢી જાય છે અને  ગાંવ વાલો.... ઈસ બંસતી સે.... વાળા ડાયલોગ્સ મારે છે તેવો જ ડ્રામાં સુરતના યુવાને મોબાઈલ ટાવર ઉપર ચઢી જઈને કર્યો હતો. જો કે આખી વાતમાં એક પ્રશ્ન થાય કે ગુજરાતમાં તો દારૂબંધી છે! તો આ દારૂડિયાઓને દારૂ મળે છે ક્યાંથી?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ