ડ્રગ્સ રેકેટ / મોટો ખુલાસોઃ સુરત ડ્રગ્સ કેસના તાર મુંબઇ સુધી, વોન્ટેડ જાહેર થયેલો આદિલ જીવે છે બોલીવૂડ સ્ટાર જેવી લાઇફ

surat drug supplier three accuded mumbai gujarat

સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી MD ડ્રગ્સ સાથે ઝડપી પાડેલા ત્રણ આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થયા હતા. ગઇકાલે કોર્ટે ત્રણેય આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે હવે ડ્રગ્સ રેકેટ મામલે એક પછી એક ખુલાસા થઇ રહ્યા છે, તેવામાં સુરત ડ્રગ્સ કેસના તાર મુંબઇ સાથે જોડાયેલા હોવાનો ખુલાસો થયો છે. સપ્લાયરને ઝડપી પાડવા સુરત પોલીસની એક ટીમ મુંબઈ પહોંચી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x