ઘર્ષણ / સુરતમાં પરપ્રાંતિયોની બબાલ વધતા નારાજ થયેલી રૂપાણી સરકાર સુરત કલેક્ટરનું પત્તુ કાપે તેવી ચર્ચા

Surat district collector Dhaval Patel can not handle migrant worker CM Rupani Angree on him

સુરતમાં પરપ્રાંતિયો અને પોલીસ વચ્ચે થઈ રહેલું ઘર્ષણ નેશનલ લેવલે ગાજી રહ્યુ છે. હોબળાની અસર ગાંધીનગર અને દિલ્હી સુધી થઈ રહી છે. ગુજરાત સરકાર આ માટે સંપૂર્ણરીતે જવાબદાર સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલને માનતી હોવાનો ગણગણાટ ગાંધીનગરમાં ઉઠ્યો છે. રૂપાણી સરકાર પાસેથી આમેંય કેન્દ્ર અમદાવાદની સ્થિતિને લઈને સવાલો કરી રહી હોવાની ચર્ચા છે. ત્યાં સુરતમાં પોલીસ અને પરપ્રાંતિઓના સંઘર્ષનો મુદ્દે રૂપાણી સરકાર ભીંસમાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ