વિદ્રોહ / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ માટે મુશ્કેલીઃ પ્રદેશ અધ્યક્ષના ગઢમાં આ ચૂંટણીમાં જોવા મળ્યો જૂથવાદ

surat district bank election bjp local president c r patil

સુરત ડિસ્ટ્રીક્ટ બેંક ચૂંટણી મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના ગઢમાં જ જૂથવાદ ચરમસીમાએ જોવા મળ્યો છે. સુમલ ડેરી બાદ વધુ એક ચૂંટણીમાં ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ જોવા મળ્યો છે. જેમાં  ભાજપ સામે ભાજપનો જ વિદ્રોહ જોવા મળ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ