વાહ! / સુરતના 4 એન્જિનિયર યુવાનોની કમાલ: નાના વેપારીઓ પણ વિશ્વફલક પર પોતાના હીરાનું વેચાણ કરી શકશે

Surat Dimond industry 4 engineer make mobile app for businessman

વિશ્વના ફલક ઉપર આજે કોઇપણ વ્યવસાય કરવો હોય તો તેને ડિજીટલ કરવો પડે, પરંતુ સુરતનું નામ જેના કારણે પડ્યુ એવા ડાયમંડ સિટીમાં ડાયમંડનો ઉદ્યોગ જ ડિજીટલ નહોતો જો કે હવે આ ઉદ્યોગ પણ ડિજીટલ પ્લેટફોર્મ ઉપર આવી ગયો છે. શહેરના 4 જેટલા નવયુવાન એન્જીનીયરો દ્વારા એક મોબાઇલ એપ ડેવલોપ કરવામાં આવી છે જેના થકીથી નાના વેપારીઓ પણ પોતાના હીરાને વિશ્વના કોઇપણ ખૂણે વેચી શકશે. જેનો સીધો ફાયદો નાના ઉદ્યોગકારોને પણ મળી શકશે

બ્રેકિંગ ન્યૂઝ