ગૌરવ / સુરતીઓનો ડંકોઃ 2600 કરોડના ખર્ચે વિશ્વમાં ક્યાંય નહીં હોય તેવી બનશે ઈમારત

surat dimond bourse will be ready in 2020

સમગ્ર વિશ્વમાં તૈયાર થતા હીરામાંથી નેવું ટકા હીરાનું ઉત્પાદન સુરતમા થાય છે. પરંતુ તેમ છતાં વિશ્વના હીરાના વેપારીઓ સુરતમાં રફ ડાયમન્ડ વેચવા કે તૈયાર હીરા ખરીદવા સુરત સામે ચાલીને આવતા નથી, કારણ કે વૈશ્વિક ડાયમંડ વેપારીઓને આકર્ષી શકે તેવું સુરતમાં ઈફ્રાસ્ટ્રકચર નથી. પરંતુ હવે આ વાત  ભૂતકાળ બનવા જઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ