રાહત / સુરતઃ હીરાના પાર્સલોને લઇને નાના ઉદ્યોગકારોને કેન્દ્ર સરકારે આપ્યાં રાહતના સમાચાર

surat diamond small businessman important news

સુરત શહેરમાં હીરા ઉદ્યોગ પર જાણે કોરોના ગ્રહણ જોવા મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે શહેરના નાના ઉદ્યોગકારો માટે કેન્દ્ર સરકારના પગલે સૌથી મોટા રાહતના સમાચાર મળ્યાં છે. કેન્દ્ર દ્વારા હીરા અને હીરા જડિત જવેલરીને કુરિયર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ