સુરત / ડાયમંડ ઉદ્યોગની ચમક ઓછી થઈ, 250 રત્નકલાકારો પર આભ તૂટ્યું

surat diamond recession surat

હાલ સુરતનો હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. સુરતના કતારગામમાં આવેલા ગોધાણી જેમ્સમાંથી 250 રત્નકલાકારોને છૂટા કરી દેવાતા રત્નકલાકારો રોષે ભરાયા હતા. કંપની નુકસાન કરતી હોવાનું કહીને રત્નકલાકારોને છૂટા કરી દેવાતા રત્ન કલાકારો રત્નકલાકાર વિકાસ સંઘને રજૂઆત કરવા પહોંચ્યા હતા. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ