સુરત / ડાયમંડ માસ્કનો અનોખો ટ્રેન્ડ, કિંમત જાણીને ચોંકી જશો

ડાયમન્ડ સીટી સુરતમાં હીરા પ્રત્યે સુરતીઓનો લગાવ કંઈક અલગ જ છે. કોરોનાની મહામારીમાં પણ શુરતીઓ ફેશન અને સ્ટાઈલને નથી ભૂલ્યા. હિરાજડીત માસ્ક તમારી આંખોમાં ઘડીક તો ચમક અવશ્ય લાવી દેશે. કોરોના વાયરસ મહામારી અને સોનાના વધેલા ભાવને લીધે જ્વેલરી બિઝનેસ 20 ટકા ઘટ્યો છે. ગ્રાહકોને આકર્ષવા માટે જ્વેલર્સે આવા અનોખા આઈડિયાનો ઉપયોગ કરવો પડે છે. પૂનામાં સોનાનું માસ્ક વાયરલ થયા બાદ હાલ આ હીરાજડિત માસ્કની ડિમાન્ડ વધી રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ