કોરોના વાયરસ / સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા હીરા ઉદ્યોગને લઇને લેવાયો મહત્વનો નિર્ણય, આટલા દિવસ બજાર રહેશે બંધ

surat diamond industry voluntary closure decided

દુનિયામાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. તેવામાં હવે કોરોના ગુજરાતમાં અમદાવાદ બાદ સુરતને પણ બાનમાં લીધું છે. સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સુરતમાં કોરોનાના કેસનો કુલ આંકડો 7828 પર પહોંચ્યો છે. ત્યારે હવે હીરાબજાર સ્વૈચ્છિક બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ