સુરત / હીરાના કારખાના 6 કલાક ચાલુ રાખવા ડાયમંડ એસો. એ કર્યો નિર્ણય

સુરતમાં હીરાના કારખાનાને 6 કલાક સુધી ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી છે. સુરત ડાયમન્ડ એસોસિએશન કારોબારીમાં નિર્ણય લેવાયો છે. ત્યારે હવે સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી કારખાના ચાલુ રહી શકે છે. હીરા બજાર પણ આ સમય દરમિયાન ચાલુ રહેશે..

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ