લૉકડાઉન / CM રૂપાણીની જાહેરાત બાદ સુરત તંત્રએ જાહેર કર્યા 43 ક્લસ્ટર ઝોન વિસ્તાર, અહીં લૉકડાઉનનો કડક અમલ

Surat declared 43 cluster zone areas lockdown gujarat

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રજાજોગ સંદેશમાં કહ્યું કે, છેલ્લા 54 દિવસથી મહામારી કોરોના સામે ગુજરાતની જનતા, ગુજરાતના સૌ કોરોના યોદ્ધાઓ એક થઈને લડી રહ્યા છે. હું તમામને અભિનંદન અને ધન્યવાદ આપું છું. રૂપાણીએ છૂટછાટની જાહેરાત કરતા કહ્યું કે કન્ટેન્મેન્ટ ઝોનમાં આવશ્યક વસ્તુઓ સિવાય કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. નોન કન્ટેન્મેન્ટ વિસ્તારમાં સવારના 8થી બપોરના 4 સુધી દુકાનો ખોલવાની છૂટ અપાશે. ત્યારે હવે મુખ્યમંત્રીની જાહેરાત બાદ સુરત તંત્રએ ક્લસ્ટર ઝોન જાહેર કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ