ડિમોલિશન / સુરતના ભાગળમાં વિસ્તારમાં ક્ષતિગ્રસ્ત ઇમારતને કરાઈ જમીનદોસ્ત

Surat Damaged building Commercial residential department

રાજ્યમાં અનેક ઇમારતો ધરાશાયી થવાની ઘટનાઓ બની ચૂકી છે. જેમાં અનેક લોકોના ભોગ પણ લેવાયા છે. ત્યારે સુરતમાં એક 100 વર્ષ જૂની ઇમારતમાં તિરાડ પડવાની ઘટના સામે આવી છે. ઇમારત નમી જતા રાજમાર્ગ રોડ પર અવરજવર બંધ કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હવે આ ક્ષતિગ્રસ્ત ઇમારતને ડિમોલિશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ