ઢાંકપિછોડા / સુરત: કોરોનાની ગાઈડલાઈન મુજબ રોજની 50થી વધુ અંતિમવિધી, સરકારી આંકડા રોજના 12?

surat daily 50 funeral as per corona guideline but government figer are different

અમદાવાદ બાદ સુરતમાં કોરનાના કેસ અને કોરોનાથી મોતનો આકંડો વધી રહ્યો છે અને સરકાર તેને ગેરકાયદે પણ કાયદેસર છુપાવવાની કોશિશ કરી રહી હોવાનું સામે આવ્યું છે. સ્મશાનોમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ રોજના 50થી વધુ શબની અંતિમવિધિ કરવામાં આવે છે. ત્યારે સરકારી આંકડા કંઈક ઔર જ કહે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ