આફત / સુરતમાં મોટી દૂર્ઘટના ટળી, સિલિન્ડર ભરેલી ટ્રક બેકાબુ બનતા લાગી આગ, 20 બાળકોનો બચાવ

Surat Cyclender truck fire rescue of 20 children

સુરત શહેરના ઓલપાડ વિસ્તારમાં આજરોજ એક મોટી દૂર્ઘટના ટળી ગઇ હતી. જેમાં ઓલપાડ વિસ્તારમાં ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં લાગેલી આગની ચપેટમાં સ્કૂલ બસ આવી જતાં 20 બાળકોનો આબાદ બચાવ થયો હતો. જેને લઇને એટલું ચોક્કસ કહી શકાય કે આજે સુરત માથેથી મોટી ઘાત ટળી ગઇ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ