મોડ્સ ઓપરેન્ડી / કારના પાર્ટસમાં છુપાવીને નાની માત્રામાં મુંબઈથી સુરત લવાતું હતું ડ્રગ્સ : 3 આરોપીઓની ધરપકડ બાદ પોલીસની પ્રેસ કોન્ફરન્સ

Surat crime branch seized MD drugs worth 6 lakhs

સુરતમાં એમડી ડ્રગ્સ સાથે 3ની ધરપકડ. ક્રાઇમ બ્રાંચે 60 ગ્રામ MD ડ્રગ્સ સાથે 26.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ