અટકાયત / સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, લોરેન્સ બિસનોઇ અને સંપત નહેરા ગેંગના 7 આરોપીઓની ધરપકડ

Surat Crime Branch gets big success, 7 accused of Lawrence Bisnoi and Sampat Nehra gang arrested

સુરતમાં લોરેન્સ બિશ્નોઈ અને સંપત નહેરા ગેંગના 7 આરોપીઓની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ત્યારે બંને ગેંગના સાગરીતો રાજસ્થાન છોડીને સુરતમાં છુપાયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ