એક્શન / VIDEO: રસ્તાની વચ્ચે JCB, સાદા કપડાંમાં જવાનો, ગેંગ દેખાતા જ તાંડવ શરૂ: સુરતમાં ક્રાઇમ બ્રાન્ચનું ઓપરેશન

surat crime branch Filmy operation with chikhlighar gang at bardoli dastan fatak

સુરતના બારડોલીમાં દસ્તાન ફાટક નજીક સુરત ક્રાઇમ બ્રાંચે સાદા ડ્રેસમાં ચીખલીગર ગેંગના શખ્સોની કાર પર ધોકાવાળી કરી તેઓને દબોચી લીધા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ